
સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો
છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર. જોડવા માટે નીચે લીનક આપેલ છે. #ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન