ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની
કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે
ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે