
કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે ઓળખાય છે. તેમજ તેનો ઉપયોગ અથાણાં બનાવવા માટે થાય છે. કર્ક્યુમા એન્ગસ્ટીફોલિયા : આ પ્રકારની હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે કર્ક્યુમા ઝેડોરિયા કપૂર તેમજ કસ્તુરી સુગંધ : સાથે મધ્યમ તીખો સ્વાદ ધરાવતી હળદર છે.