
દિવેલાની લશ્કરી ઈયળ અને ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કેમ કરવી ?
ખેતરમાં પ્રકાશપીજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી ફૃદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના