
ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫૦ની સંખ્યામા ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. ઉપદ્રવના સમયે પ્રોફેનોફોસ છંટકાવ કરવો. ૫૦% ઇસી 15 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% ઇસી 6 મીલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮% ઇસી 9 મીલિ અથવા ફ્લૂબેન્ડીઆમાઇડ ૪૦% એસસી 6 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭% એસસી 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

























