ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત
નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે. તમે ભલે કોઈ પણ મરચી જાત લઇ લીધી હોય પણ આ વર્ષે થોડું ઓજસ અને યુનિ વેજ અમિતા અને અનિતા તમને
