નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે.
મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ નામની મરચાની જાતનું વાવેતર કરેલ છે. મને આ જાત ખુબ સારી લાગી આ જાતના કારણે મારું વર્ષ સફળ થયું. મારે નામધારી મરચી ૨૫૬૦ માંથી વીઘે 45 મણનો ઉતારો આવેલ છે. આ જાતના ભાવ સારા મળવાથી નામધારી મરચીની ખેતી નફાકારક રહી.
કિશોરભાઈ બાવુભાઇ વેકરીયા
ગામ : ગોંડલ તા.: ગોંડલ જિલ્લો: રાજકોટ મોં. 9913578911
વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી મળશે તે જાણવા માટે અહી ક્લિક કરો
અહી ક્લિક કરો.
Enable Notifications
OK
No thanks