આ વર્ષે 2401 મરચીનું વાવેતર કરેલું હતું અને ખુબ સારું વળતર મળેલ છે. મને NS-૨૪૦૧ મરચીમાં વાઇરસ સામું ખુબ જ સારી પ્રતિકારક શક્તિ છે 2401માં છેલ્લે સુધી એક સરખી ફ્રૂટ ક્વોલિટી રહે છે આ મરચીમાં ખુબ જ ઉત્પાદન આપવાની ક્ષમતા છે. મેં ૧ વીઘામાંથી ૨.૫ લાખની લીલી મરચાનું વેચાણ કરેલ છે.