aries agro

તમે કેળાની શ્રેણીમાં છો

રોગ : કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં

કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના

વધુ વાંચો>>>>

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળું પ્લાસ્ટિક (૫૦ માઈક્રૉન)નો પણ આવરણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવરણ કરવાના ફાયદાઓ • આવરણ જમીનમાં ભેજ અને મધ્યમ

વધુ વાંચો>>>>

કેળની માવજત : લૂમના છેડે પોષકતત્ત્વો યુક્ત થેલી પહેરાવવી

લૂમની ઉપરના કાતરાઓ વચ્ચે પોષકતત્ત્વો માટે સ્પર્ધાના કારણે નીચલા છેડાની આંગળીઓનો વિકાસ અને કદ (માપ) નબળો જોવા મળે છે માટે પોષણ થેલી પહેરાવાથી આંગળીઓ અને કાતરાઓનો વિકાસ આખી લૂમમાં સપ્રમાણ જોવા મળે છે. કેળાની સફળ ખેતી માટે યોગ્ય સમયે સંતુલિત પ્રમાણમાં પોષકતત્ત્વોની યોગ્ય માત્રા આપવી એ

વધુ વાંચો>>>>

કેળની માવજત લૂમને બેગ ચઢાવવી

સ્લીવિંગ પદ્ધતિમાં, ૧૬-૧૮ માઇક્રોન અથવા ૫૦ માઇક્રોન જાડાઈની બ્લ્યુ કલરની નળાકાર પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે, જેના બંને છેડા ખુલ્લા હોય છે અને તે કેળાની લૂમને પવન, ધૂળ, જીવાત અને કરા સામે રક્ષણ આપે છે. જો પ્લાસ્ટિક બેગ ન મળે તો લૂમને ઢાંકવા માટે વિણેલ કોથળો

વધુ વાંચો>>>>
કેળના થડનું જૈવિક વિઘટન  :

કેળના થડનું જૈવિક વિઘટન :

ફળ પાકોમાં કેળના થડનું જૈવિક વિઘટન  :        વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks