aries agro

તમે ચણાની શ્રેણીમાં છો

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ?

ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચો>>>>

રોગ : ચણા માં સ્ટંટ વાયરસનું નિયંત્રણ વિષે જાણો.

ચણા માં સ્ટંટ વાયરસ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝીડીમેટોન મિથાઈલ ૧૮ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૫ મિ.લી.૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

ચણા : ચણામાં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ કરવા,  વધુમાં, મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, અથવા ઓક્સિફ્લુઓરફેન હેકટર દીઠ

વધુ વાંચો>>>>

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

વધુ વાંચો>>>>

કંપની ન્યુઝ : શિયાળુ પાકની ખેતીમાં રાખવાની કાળજી અંગે નિધી સીડ્સ નો ખેડૂતોને સંદેશ.

ગુજરાતમાં શિયાળુ સીઝનમાં મુખ્યત્વે પાકતા પાકની યાદીમાં જીરું, ચણા, ધાણા અને ઘઉં જેવા પાકોની ખેતી થતી હોય છે. હું તમને આજે આ બધા પાક જે ઓછી મહેનતે વધારે આવક મેળવી શકાય તેની માવજતના પગલા વિષે જણાવીશ.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks