aries agro

તમે ફૂલ પાકની શ્રેણીમાં છો

ફૂલ : ગુલછડીની રોપણી માટેની રીત, સમય અને અંતર

સારી જાતના ગુલછડીના કંદની પસંદગી એ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને રોપતાં પહેલાં સારી રીતે પસંદ કરી તેમને એક મહિના સુધી છાંયાવાળી જગ્યા પાર મુકી રાખવા જેથી વાનસ્પતિક વૃદ્ધિ તથા કૂલનું ઉત્પાદન સારું મળે છે. સામાન્ય રીતે ૨.૫ થી ૩ સે.મી.

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા

વધુ વાંચો>>>>
ફૂલ : ગુલછડીના કંદની માવજત

ફૂલ : ગુલછડીના કંદની માવજત

થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં સુધારો, ફૂલની લાંબી દાંડીમાં વધારો છે. વાવણી પહેલા ફૂગનાશક જેવી કે બાવિસ્ટીન (૦.૨%) જેથી કરી ફૂગથી બગાડ થતા રોકી શકાય છે.

વધુ વાંચો>>>>

મલ્ચીંગ : પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ)નું સહાયનું ધોરણ શું છે?

• યુનિટ કોસ્ટ રૂ. ૩૨,૦૦૦/હે. અને પહાડી વિસ્તારમાં રૂ. ૩૬,૮૦૦/હે. • ખર્ચના ૫૦% સહાય • લાભાર્થી દીઠ ૨ હેકટરની મર્યાદામાં • એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદક સંસ્થાના અધિકૃત વિક્રેતા મારફત ખરીદી કરવાની હોય છે. • રાજ્ય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય • ઋતુ આધારિત પાકો માટે વર્ષમાં એક

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ?

ગુલછડીના ફૂલ સિંગલ જાતના કટ ફ્લાવર ૧૦ થી ૧૨ ફૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે, કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે, એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવે મળે છે, ડબલ જાતની કટ ફ્લાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે, ફૂલોને

વધુ વાંચો>>>>

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ?

• યુનિટ કોસ્ટ રૂ. ૭૦,૦૦૦/એકમ• ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૨૮,૦૦૦/ એકમ સહાય• નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૩૫,૦૦૦/એકમ• અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની હોય છે. june 2021

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ

ગુલછડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા છોડની વૃદ્ધિ માટે અનુકૂળ આવે છે. મહત્તમ (૪૦૦ સે.) અને ન્યુનતમ (૧૦૦ સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે, યોગ્યતમ તાપમાન ૨૦૦ થી ૩૦૦ સે છે

વધુ વાંચો>>>>

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની  પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો .  ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડંબલ્યૂજી ૬ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬  મિ.લિ.

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ, શ્રૃંગાર, પ્રજ્વલ, અરકા નિરંતર, રજત રેખા, હૈદરાબાદ સિંગલ, કલકત્તા સિંગલ, ફૂલેરાજાની, કહિકુચી સિંગલ, પુણે સિંગલ.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks