aries agro

તમે insect_Mayની શ્રેણીમાં છો

લીંબુ : સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીના ૫૦૦ મીંજનો ભૂકો ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિગ્રા (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે

વધુ વાંચો>>>>

લીબું વર્ગના ફળની રસ ચૂસનાર ફૂદું

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો. ફળ પર ભૂરા રંગની ગેજની પ્લાસ્ટિકની ૫૦૦ કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. • બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ૨ મિ.લી. અને ૨૦૦ ગ્રામ

વધુ વાંચો>>>>

જીવાત : ચીકુની કળી કોરી ખાનાર ઈયળ

 બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરી શકાય.  વધુ ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) 15  મીલિ અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૨.૫ ઈસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + 

વધુ વાંચો>>>>

દાડમ : ફળ કોરીખાનાર ઇયળ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. • નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી (નેટ) વડે ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની

વધુ વાંચો>>>>

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની  પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો .  ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડંબલ્યૂજી ૬ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬  મિ.લિ.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks