આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી
સામાન્ય રીતે ફળમાખી જેવી જીવાતોનું નિયંત્રણ કરવા માટે મીથાઇલ યુજીનોલ ટ્રેપ, ફેરોમોન ટ્રેપ,ક્યુંલ્યુંર, લાઇટ ટ્રેપ, તુલસી, પીળા ફુલો વિગેરે જેવી કાં’તો આકર્ષણથી અથવા દુર ભગાડનાર