aries agro

તમે આંબાની શ્રેણીમાં છો

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.  રોગગ્રસ્ત પાન અને વિકૃત પુષ્પગૂચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે

વધુ વાંચો>>>>

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાડવી ત્યાર બાદ નેપ્થેલીન એસેટિક એસિડ (એનએએ) ૨૦૦ પીપીએમ ૩ ગ્રામ ૧૫ લિટર પાણીનો

વધુ વાંચો>>>>

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર,

વધુ વાંચો>>>>

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી તરત ઝાડની કેળવણી કરવાની હોય છે. જે ભેટ કલમમાં કરવું અશક્ય છે. જેથી આપણે ચીપ કલમ અથવા ગોટલા કલમનો ઉપયોગ કરવો.

વધુ વાંચો>>>>

આંબા અને જામફળની ફળમાખીનુ નિયંત્રણ

ફ્લુબેનડીયામાઈડ ૮૩૩ + ડેમેટ્રીન ૫.૫૬ એસ.સી. ૨૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. અથવા ફ્લુબેનડીયામાઈડ ૧૯.૯૨ + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસ.સી. ૧૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ફ્ળ વટાણા કદના થાય ત્યારે અને ત્યારબાદ ૧૫ દિવસનાં ગાળે બે છંટકાવ કરવો. • પુખ્ત માખીને આકર્ષીત

વધુ વાંચો>>>>

ધાટા વાવેતરનો કેરીમાં ફાયદો

• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની લણણી કરવી, ગુણવત્તાસભર ઉત્પાદન માટે ફળમાં બેગ ચઢાવવી વગેરે સરળતાથી કરી શકાય.• યાંત્રિકરણનો ઉપયોગ કરી શકાય.• કેરીનો બગાડ અટકાવી શકાય.• આંબામાં

વધુ વાંચો>>>>

ઘનિષ્ટ વાવેતર માટે અનુકૂળ આંબાની જાતો

કેસર, દશેરી, તોતાપૂરી, માનકુરાડ, નીલમ, લંગડો, હીમસાગર, હાફુસ, મદ્રાસી, આફુસ વગેરે.હાઈબ્રીડ જાતો : આમ્રપાલી, સોનપરી, મંજીરા, રત્ના, પુસા અરૂનિમા વગેરે.

વધુ વાંચો>>>>

અંબામાં રૂટ સ્ટોક

કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ વધુ હશે તો પણ એ કલમ ઘનિષ્ટ વાવેતરમાં ધીમો વિકાસ કરશે. કોઈ રૂટ સ્ટોક (રોપ) ક્ષાર સામે પ્રતિકાર શક્તિ ધરાવતો હોય

વધુ વાંચો>>>>
ટુકા અંતરે આંબાની ખેતી

બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી

વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ

વધુ વાંચો>>>>
કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

ભારત દેશ ફળ પાકોના ઉત્પાદનમાં ચીન બાદ બીજા નંબરે છે. કેરીનું સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ પણ ભારતમાં જ થાય છે. કુલ ૧૦૦થી વધુ દેશો આંબાની ખેતી કરતાં હોવાથી વિશ્વ વ્યાપારની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો ફળ પાક છે. જેમાં સૌથી વધુ વિસ્તાર આંબાનો છે પરંતુ આંબા

વધુ વાંચો>>>>

ફળ : કેરી એક ઉત્તમ ફળ

કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી

વધુ વાંચો>>>>

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ માટે સુકાઈ જાય છે. આ સમસ્યા ખુબ જ ગંભીર છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે વલસાડના મનોજભાઈ નાયક મધ અને ઘીનો ઉપયોગ

વધુ વાંચો>>>>

પોષક તત્વો : ફળપાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4)

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks