
વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ
આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ ધૈણ ના ઢાલીયા ખેતરના શેઢે આવેલા વૃક્ષોમાં ચોમાસા પહેલા જોવા મળે છે વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ

