
ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ..
આ વર્ષે ડુંગળીના ઘણા વાવેતર થયા છે ત્યારે ગયા વરસની એક વાત યાદ કરીયે ગયા વર્ષે ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા હતા . બધા કહેતા હતા કે આ વાયરસ છે બધા ભાતભાતની દવા છાંટતા હતા પણ કંટ્રોલ થતો ના હતો પરંતુ તે


