aries agro

તમે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલની શ્રેણીમાં છો

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ

વધુ વાંચો>>>>

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મીલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી 15 મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦% ઇસી

વધુ વાંચો>>>>

જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી બીજાે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોકઝામ ૧૭.૫% એસસી ૫૦ થી ૧૦૦

વધુ વાંચો>>>>

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

જીવાત : ભીંડામાં આવતી કાબરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ભીંડાની દરેક વીણી વખતે કાબરી ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks