
“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ?
“ગ્રો કવર” અથવાતો ક્રોપ કવર એટલે શિયાળામાં વવાતા તરબુચ-ટેટી જેવા પાકના બેડ ઉપર મલ્ચિંગ કરીને ઉગાડાતા પાકો ઉપર શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી રખાતું આછા પ્લાસ્ટિકનું અર્ધ ગોળાકારે એકાદ ફૂટની ઊંચાઈ ઉપર ગોઠવેલ આવરણ. ગ્રો કવર થી અંદર થોડો ગરમાવો રહેતો હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં બીજનો ઉગાવો
