તમે પ્રોપીકોનાઝોલની શ્રેણીમાં છો

રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનના ૧૦ ટકા અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો>>>>

રોગ : કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં

કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના

વધુ વાંચો>>>>

જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક દી ખેતીના દિવસ આવવાના ખેતીમાં ટેકનોલોજી, હવામાન, વાતાવરણના તાપમાનના ફેરફારો અને સેન્દ્રીય તત્વોનું ઉમેરણ આપણે કરતા રહેશું , ડ્રિપ વાપરશું, મલ્ચીંગ

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : પ્રોપીકોનાઝોલ

કાર્ય પધ્ધતિ :પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે ત્યારે અસર કરે છે. તે ફૂગના કોષોના કોષાવરણના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધીને ફૂગનો વિકાસ અટકાવે

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks