aries agro

તમે ફૂલની ખેતીની શ્રેણીમાં છો

ફૂલ : ગુલછડીના ફૂલની દાંડીનું ગ્રેડિંગ

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેના ભાગો ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુ પેપર કે પોલીથીલીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા

વધુ વાંચો>>>>
ફૂલ : ગુલછડીના કંદની માવજત

ફૂલ : ગુલછડીના કંદની માવજત

થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં સુધારો, ફૂલની લાંબી દાંડીમાં વધારો છે. વાવણી પહેલા ફૂગનાશક જેવી કે બાવિસ્ટીન (૦.૨%) જેથી કરી ફૂગથી બગાડ થતા રોકી શકાય છે.

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીના ફૂલોનો બજારભાવ કેવા હોય છે ?

ગુલછડીના ફૂલ સિંગલ જાતના કટ ફ્લાવર ૧૦ થી ૧૨ ફૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે, કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી ભેજ જળવાય છે, એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવે મળે છે, ડબલ જાતની કટ ફ્લાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે, ફૂલોને

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીને કેવું આબોહવા જોઈએ

ગુલછડીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા છોડની વૃદ્ધિ માટે અનુકૂળ આવે છે. મહત્તમ (૪૦૦ સે.) અને ન્યુનતમ (૧૦૦ સે.) તાપમાન કૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે, યોગ્યતમ તાપમાન ૨૦૦ થી ૩૦૦ સે છે

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ, શ્રૃંગાર, પ્રજ્વલ, અરકા નિરંતર, રજત રેખા, હૈદરાબાદ સિંગલ, કલકત્તા સિંગલ, ફૂલેરાજાની, કહિકુચી સિંગલ, પુણે સિંગલ.

વધુ વાંચો>>>>

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ

ફૂલ પાકોમાં ગુલછડી અગત્યનો ફૂલ પાક છે. ગુલછડી એ બીજા રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. ગુલછડી એ એસ્પેરાગેસી કૂળનું કંદ છોડ છે. જેનું ઉદ્‌ભવસ્થાન મેક્સિકો છે. ગુલછડી આખા વર્ષ દરમિયાન ખીલે છે અને તેના ગુચ ફૂલોવાળી દાંડી સુગંધથી સમૃદ્ઘ છે, કળીઓ

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks