
લીલી પોપટી (ક્રાયસોપા) જીવાત ઓળખો અને નિયંત્રિત કરો.
લીલી પોપટી (ક્રાયસોપા ) : તેનું પુખ્ત નાજુક, ચપળ અને આછા લીલા રંગનું હોય છે તેને એફ્કિ લાયન તઝીડે પણ ઓળખાય છે. તે બહુભોજી છે. તેની ઈયળ ગ્રે કે કથ્થઈ રંગની અને દાતરડા જેવા મુખાંગોવાળી હોય છે. તેના વડે તે જીવાતના શરીરમાં કાણું પાડી તેના શરીરને