
રોગ : મગફળી માં ગેરૂ
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 10 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 20 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત પાન અને વિકૃત પુષ્પગૂચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

કાર્ય પધ્ધતિ :હેક્ઝાકોનાઝોલ એ શોષકઅને ટ્રાયાઝોલ સંયોજનનું ફૂગનાશક છેજેરક્ષણાત્મકઅને રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે. તે ફૂગના કોષોના બાહ્યાવરણના બારણ માટે જરૂરી એવા અર્ગોસ્ટીરોલ દ્રવ્યના સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે, જેથી રોગકારક ફૂગની વૃધ્ધિ અને પ્રજનનનું નિયંત્રણ થાય છે.આ ફૂગનાશક ઉમાઇસેટ્સ જૂથ સિવાયની ફૂગોના બધા

મરચીની ખેતી પાળા ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે. મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય