
બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન
બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫ સેમી જેટલું સ્ટેમ રહે તે રીતે કાપવા જોઈએ. કર્ડ ઢીલા પડે એ પહેલા એટલે




