aries agro

બ્રોકલી એ ફુલાવર ના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં આવતા હાર્ટ એટેકથી પણ બચવામાં મદદ કરે છે, તેમજ બીટા કેરોટિનનો સ્ત્રોત હોવાથી આંખની સતેજતા પણ વધારે છે. બ્રોકલી લોહતત્વનો સારો એવો સ્ત્રોત હોવાથી એનીમિયા જેવી બીમારી સામે પણ અસરકારક નીવડે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી

વધુ વાંચો....

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર

વધુ વાંચો....

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી.

વધુ વાંચો....

બ્રોકોલીની કાપણી અને ઉત્પાદન

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫

વધુ વાંચો....

બ્રોકોલી માટે વાવેતર સમય અંતર અને બીજનો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને બે હાર વચ્ચેનું અંતર પણ ૪૫ સેમી.

વધુ વાંચો....

બ્રોકોલી માટે જમીનની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks