
લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ
જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં અડચણ પેદા થાય છે. ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6
