
રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ
ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.

ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર….
પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15 ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪