માય હેલ્ધી ફેમીલી ઝુંબેશ
ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ એટલે કે તાજા ફળો અને શાકભાજીનો વપરાશ વધે અને સાથે સાથે ઉપભોકતાની તંદુરસ્તી પણ વધે તે માટે ફળો ખાવ અને શાકભાજીનો ફ્રેશ સલાડ ખાઈને તાજામાજા રહો તેવી ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં શરૂ થઈ છે. વિદેશની સરકાર દ્વારા પણ આવી ઝુંબેશ શરૂ કરવામાં
