તમે તડતડીયાની શ્રેણીમાં છો

ની , અને તડતડિયાં

 બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૃગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધારે જણાય તો ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૬

વધુ વાંચો>>>>

: -મશી, ં, , થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15

વધુ વાંચો>>>>

: ની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા

વધુ વાંચો>>>>

ી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન

રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો.  રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી.  તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની

વધુ વાંચો>>>>

માં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ

વધુ વાંચો>>>>
aries agro

: માં ંનું નિયંત્રણ

ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૭૫ મિલી અથવા લીમડા આધારિત કીટનાશકનો ૧૫ મિલી (૫ ઇસી)થી ૭૦ મિલી (૦.૦૩

વધુ વાંચો>>>>

: માં પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ

વધુ વાંચો>>>>

ી : નાના પણ/ લઘુપણ/ ઘટ્ટીયા પાન

પાક નીદણમુક્ત રાખવો. રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી છોડની ફરતે રીંગ પધ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨

વધુ વાંચો>>>>

ીમાં નાના પર્ણ/ લઘુપર્ણ/ ઘટ્ટીયા પાન

 પાક નીંદણમુક્ત રાખવો. રોગ તડતડીયાંથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફ્યુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્વ/હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું

વધુ વાંચો>>>>

: પણંગુચ્છ/ ફાયલોડી કોણ ફેલાવે ?

રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો જ હોવાથી તેના વ્યવસ્થાપન માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ રપ ઇસી ૨૦ મિ.લિ. ૧૫ લિટરમાં  ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા,

વધુ વાંચો>>>>

એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.

મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ

વધુ વાંચો>>>>

ોના નિયંત્રણ માટે વપરાતા કીટનાશકો અને તેના લક્ષણો આધારિત વર્ગીકરણ

આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી

વધુ વાંચો>>>>
એસીટામાપ્રીડ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>