કઠોળ પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

મોલોની વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માં કેટલું પ્રોટીન હોય?

કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રોન ટેકનોલોજી : ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : નું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉનાળુ ની કાપણી ક્યારે કરવી ?

ઉનાળુ તલની કાપણી  ક્યારે કરવી ? તલ પાકનાં બૈઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી.  જો તલની કાપણી મોડી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાર્તા : ની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે અને તે માટે પોતાની કુશળતાને ઓળખી બાંધકામ તેમજ ખેતીના વ્યવસાય સાથે એક સ્વતંત્ર વ્યવસાયને અપનાવવા માંગે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

કાળી થ્રીપ્સના નિયંત્રણ માટે નજીવી કિંમતે અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. મરચાં, ટામેટા, કાકડી માં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ઉગાડતા હોય તેને કાળી થ્રિપ્સના 80-100 ટકા નિયંત્રણમાં મદદ કરશે. બ્લેક થ્રિપ્સ, જેને કોઈપણ રસાયણ દ્વારા ….

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks