હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

લીલો ઘાસચારો એ વાગોળતા પશુઓનો કુદરતી ખોરાક છે. પશુઓના આહારમાં લીલા ઘાસચારાનો ઉપયોગ આશાવાદી ઉત્પાદન ક્ષામતાંની ખાતરી આપે છે. ભારત વિશ્વમાં સર્વોચ્ચ દૂધ ઉત્પાદક હોવા છતાં કેટલાંક અવરોધો જેવાં કે અપૂરતો પશુઆહાર અને ઘાસચારો કે જે પશુઓનાં વિકાસ, સ્વાસ્થય , ઉત્પાદન અને પ્રજનન ક્ષમતાંને અવરોધે છે, વધતી જતી માનવવસ્તી અને રોકડીયા પાકોના ધસારાને કારણે હવે ભારતમાં કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત ૪ 0% જેટલી જમીન ઘાસચારાનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ભારત ૩૫.૬% લીલાચારો, ર૬% સુકોચારો અને ૪૧% દાણ પ્રકારનાં તત્વોની અછત અનુભવાઇ રહી છે. સમય જતાં ગોચર જમીન પણ ઘટી…

 4,872 total views