તમે તળછારોની શ્રેણીમાં છો

બાજરી પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે કરવા. બાજરી કુતુલ/ તળછારો રોગ જણાય તો મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ વેપા 25 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

રોગ : વેલાવાળા શાકભાજીનો તળછારો  

પાક ૪૫ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા 45  ગ્રામ અથવા ફોઝેટાઈલ- એએલ ૮૦ વેપા 20  ગ્રામ 14  લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : ક્લોરોથેલોનીલ

કાર્ય પધ્ધતિ :ક્લોરોથેલોનિલ, બહુસ્થાનિય અવરોધક અસર ધરાવતું ફૂગનાશક છે જે ફૂગમાં જુદા જુદા ઉત્સેચકો અને ચયાપચય પ્રક્રિયાઓ ઉપર અવળી અસર કરે છે. તે ફૂગનું બીજ અકંુરણ અટકાવે છે અને કોષાવરણ/કોષપટલ માટે ઝેરી નિવડે છે. ક્લોરોથેલોનિલ, એક બહુક્લોરિનયુક્ત સુગંધત રસાયણ છે અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks