Visitors
Visitors

તમે ધરોની શ્રેણીમાં છો

ધરો માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનો પ્રમાણ (હેકટરે) 15 લીટર પાણીમાં દવાનો પ્રમાણ ઇંઝકાવવાનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 180 મિલિ. બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ) 2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.) 50 ગ્રામ બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન

વધુ વાંચો>>>>

ધરો (ધોકડ) (Cynodon dactylon)

ધરો બહુવર્ષાયુ, છીછરા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં થાય છે. ખાસ કરીને ગરમ અને ભેજયુક્ત પરિસ્થિતિમાં વધુ જુસ્સાદાર વૃદ્ધિ થાય છે. વિવિધ પ્રકારની જમીનમાં થાય છે, કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક  આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે મૂળગાંઠ તથા કટકા દ્વારા થાય છે.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks