Visitors
Visitors
દવાનું સામાન્ય તથા વ્યાપારી નામદવાનો પ્રમાણ (હેકટરે)15 લીટર પાણીમાં દવાનો પ્રમાણઇંઝકાવવાનો સમય
ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ)2.460 કિ.ગ્રા. (6.000 લિ.)180 મિલિ.બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ
ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ)2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.)50 ગ્રામબિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ
ગુલુફોસીનેટ એમોનિયમ (બેટા 93.4% એસએલ)0.540 કિ.ગ્રા. (3.333 લિ.)100 મિલિ.બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીરુમાં નીંદણ નિયંત્રણ 

    * જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ

    વધુ વાંચો....

    ડુંગળી : નીંદણ નિયંત્રણ 

    * દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦ દિવસે હાથથી એક નીંદામણ કરવું હેકટર દીઠ

    વધુ વાંચો....

    દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

    દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ

    વધુ વાંચો....

    ટામેટા : નીંદણ નિયંત્રણ

    ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી.

    વધુ વાંચો....

    સોયાબીન : નીંદણ નિયંત્રણ 

    દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન

    વધુ વાંચો....

    નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

    પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks