
પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.
આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા અલગ અલગ હોય છે. પણ ક્યાં ક્યાં તત્વો જોઈએ તેની વાત કરું તો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો આપણને









