આપણા ગામમાં કોઈ છોકરાની ઉમર વધે તો પણ ઉંચાઈ વધે નહિ ત્યારે આપણા વડીલો કહેતા કે મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી? આની મા તો ઉચી છે અને બાપ પણ ઊંચો છે, લાગે છે કે આને પોષણની ખામી હશે એટલે આપણા વડીલો કહેતા કે આને શીયાળાનો ગુંદ પાક ખવડાવો. અ।પણા પાકમાં પણ કયારેક છોડવા પોષણના અભાવે ઠીંગણાને ઓછો ફાલ આવે તેવા નથી રહી જતા. હમણાં હમણાં તમે જોયું હશે પીજીઆર પ્રોડકટ્સ એટલે કે પ્લાન્ટ ગ્રોથ પ્રોડકટ્સ બજારમાં ખુબ આવ્યા છે. . એમાં જેમાં દરિયાઈ સેવાળ એટલે કે દરિયાઈ વનસ્પતિ એસ્કોફાઈલમાંથી બનતી પ્રોડક્ટ પાક પોષણમાં ઉપયોગી થાય છે. કારણ કે છોડને તણાવ માંથી બચાવે છે તમે આ વનસ્પતિ નું નામ યાદ રાખી તમારી ડાયરીમાં નોંધી લેજો , જરૂર પડે તો તેનો ઉપયોગ કરજો શિયાળાના ગુંદપાક જેવી અસર કરશે

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    પોષકતત્ત્વોની પૂર્તિ માટે કયા ખાતરો ઉપયોગ કરી શકાય?

    ખેડૂત મિત્રો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ, મિશ્રખાતરો વગેરે આપવા જોઈએ ત્યારે ગૌણતત્વો માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ અને ગંધક માટે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે

    વધુ વાંચો....

    પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.

    આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા અલગ અલગ હોય છે. પણ ક્યાં ક્યાં

    વધુ વાંચો....

    સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ?

    કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર,

    વધુ વાંચો....

    મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

    તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય

    વધુ વાંચો....

    વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

    બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો

    વધુ વાંચો....

    જીરૂ/ઇસબગુલમાં ખાતર

    જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ

    વધુ વાંચો....

    લસણમાં ખાતર

    લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના

    વધુ વાંચો....

    ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

    એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી

    વધુ વાંચો....

    ચણામાં ખાતર

    ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની

    વધુ વાંચો....

    મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?

    મરચાના છેડા ઉપર ડાઘ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે  કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ

    વધુ વાંચો....

    ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

    ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks