
ગુલાબી ઈયળની વાતચીત – ૫
ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ અને ભેજ હોય ત્યારે





