તમે ભૂકીછારોની શ્રેણીમાં છો

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.  રોગગ્રસ્ત પાન અને વિકૃત પુષ્પગૂચ્છો દૂર કરવાથી ફૂગનાશકોના છંટકાવની અસરકારકતા વધે

વધુ વાંચો>>>>

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં

વધુ વાંચો>>>>

તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો. પાનના ટપકાનો રોગ, ફળનો સડો, ભૂકીછારો

વધુ વાંચો>>>>

મોલેક્યુલ : થાયોફેનેટ મિથાઈલ

કાર્ય પધ્ધતિ :થાયોફેનેટ મિથાઇલ, શોષક/સર્વદૈહિક અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર ધરાવતું , બેન્ઝિમિડાઝોલ પ્રકારનું ફૂગનાશક છે. તે ફૂગના કોષમાં ડીએનએના સંશ્લેષણને એટલે કે કોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે. થાયોફેનેટ મિથાઇલનું અવશોષણ મૂળ અને પાન દ્વારા થાય છે અને રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે.બનાવટો :થાયોફેનેટ

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks