
વરિયાળી વાવણીનો સમય અને વાવણીની રીત
ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી.વાવણીની રીત અને અંતર :મધ્યમ અને ભારે જમીન હોય તો પિયત આપી વરાપે ૪૫ સે.મી. અંતરે વાવણિયાથી ૨.૦ થી ૨.૫ સે.મી. ઊંડાઈએ વાવણી કરવી અને ચાસ ખુલ્લા રાખવા. હલકી અને રેતાળ જમીન હોય તો વાવણિયાથી ૪૫ સે.મી. અંતરે ૧.૫ થી


