aries agro

તમે સફળવાર્તાની શ્રેણીમાં છો

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય?

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ  મેળવી છે

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા લાંબી મરચી જે સુકવણીમા વપરાય તેનુ ૨૦ વીઘાનુ વાવેતર કરેલુ. મે સુકવણીની જગ્યાએ લીલા જ તોડીને જ માર્કેટમા વેચાણ કરતો હતો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ખુબ સારી ગુણવત્તા વાળી થાય છે.

મક્શુદીનભાઈ સેરશીયા મુ. સણોસરા તા. વાંકાનેર. જી. મોરબી, મો. ૮૧૫૩૦ ૬૪૨૩૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાતમાં મેં લીલા મરચા ૨ વીણી કરેલ હતી સારું ઉત્પાદન અને બજારભાવ સારા મળ્યા. આ જાતમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. આ મરચીની જાતમાં

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે ૨.૫ વિધામા મેજીક મરચું વાવ્યું મેજીક મરચાનુ જેવું નામ છે એવો જ કાંઈક ચમત્કાર કે જાદુ મારા ખેતરમાં પણ થયો આટલું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે.

નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને વધુ દેખાતા હતા. કલર અને બજારભાવ બંને દ્રષ્ટિએ ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્તમ પરિણામ આપે છે. ડ્રિઝલ પ્રતિમા જાતનો મોટો ફાયદો એ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે.

સંજયભાઈ બાબુભાઇ કાછડીયા મુ. ખરેડી તા. કાલાવડ જી.જામનગર મોં. ૮૧૫૪૦ ૨૮૭૭૨ નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની નંબર વન જાત વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. આમ તો હું બે વર્ષથી મરચી વાવું છું અને આગળ પણ મરચી વાવવાનો છું અને એ પણ વિશ્વાસ યોગી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના બીજા ખર્ચ ઓછા થાય છે.

ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. આ મરચીની ખાસિયતની વાત કરીએ તો વીણી સતત ચાલુ જ રહે છે અને જો ઉતારવામાં થોડું મોડું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

ધવલ પ્રવીણભાઈ સીદપરા મુ.મોટી મેંગણી તા: કોટડા સાંગાણી જી. રાજકોટ મો. ૮૭૫૮૨ ૧૪૮૭૪ મેં ચાલુ વર્ષે મલ્ચીંગમા સુકેતુ મીવા મરચાની સુકવણી માટેની જાતનુ લગભગ ૪ વીઘાનુ વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના લીધે એ મારી મરચી મોટા ભાગની ભાંગી ગયેલ. તેમ છતાં મારી મરચી ટકી અને કમાણી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી ફોરવર્ડ ઓછા નીકળે છે.

રામજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ દડવી, તા. જામકંડોરણા, મારે કહેવું છે કે આ માર્શલનું મરચું લાંબુ, જાડુ અને વજનદાર છે. તેમાં વાયરસ સામે લડવાની શક્તિ પણ અદભૂત છે. તેમાં ફોરવર્ડ (બગડેલા દાજી ગયેલા) મરચા પણ ઓછા નીકળે છે. બજાર પણ સારી મળે છે. ઉત્પાદન: ૧૦૦ મણ પ્રતિ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ઉત્પાદન ખુબ સારું મળે છે.

ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ મુ.ભડી ભંડારીયા તા. જી.ભાવનગર મો. ૯૦૧૬૪૧૩૪૫૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છે અત્યારે એનએસ ૨૭૦૧ માં ૯મી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૧૬૦૦ છોડ માંથી ૮૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. ભાવનગર તથા મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે.

કિશોરભાઈ ઠુંમર મુ. વેકરી તા.ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૩૫૪૦૬, ડ્રિઝલ પ્રતિમા જાતની વિશેષતા એ છે કે ખરાબ વાતાવરણમાં પણ ૩૫ મણ વિઘે જેટલું ઉત્પાદન આપી રહી છે, જે સારી ઉપજ ગણાય. સાથમાં, બજારભાવ પણ સારો મળે છે. ડ્રિઝલ પ્રતિમા અન્ય જાતોની તુલનામાં વધુ ટકી શકે

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીની લંબાઈ અને જાડાઈ ખુબ સારી

કિશોરભાઈ કડવાભાઇ વાવડીયા મુ. નારણકા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૦૨૩૯ ૬૧૦૭૧ રામ રામ ખેડૂત મિત્રો મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીની વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. ખેડૂત મિત્રો આ વેરાઈટીની મરચાની લંબાઈ અને જાડાઈની શું વાત કરું. અરે આવી મરચી તો મેં હજી સુધી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩ વિઘામાં નિધીનાં મરચાં-૫૦૫નું વાવેતર કર્યું હતું. મરચાંની ક્વોલિટી ખૂબ સારી હતી. લાંબુ અને ચળકતા લાલ રંગ નું જેથી બજારભાવ પણ સારો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વોટર ટોલરન્સમાં બેસ્ટ છે.

ભાવેશભાઈ કાંતીભાઈ રાંક મુ. બોરીયા તા. જામ કંડોરણા જી. રાજકોટ મો. ૯૯૦૪૯ ૩૮૧૦૪ મે ચાલુ વર્ષે ૩ વીઘાની સુકેતુની સુકેતુ મીવા મરચીનુ ડાઈરેક્ટ બીજ મુકીને વાવેતર કર્યુ હતુ. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના લીધે લગભગ ૯૦% મરચી પતી ગયેલી પરંતુ મારા ગામમા અમારે ૩ મીત્રોને મીવા મરચીનુ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીની બેઠક અતિશય ઘાટી થાય છે.

દિપકભાઇ બટુકભાઈ ચાવડા મુ.વીરપુર, તા. જેતપુર, જી. રાજકોટ મો.૮૫૧૧૬૮૫૨૫૧ મારા ખેતરની સાગા માર્શલ મરચીનો ઝલઝલો જ કંઈક અલગ છે. રોગ જીવાતનું નામ નહી અને મરચાની બેઠક અતીસઈ ધાટી. આ માર્શલ મરચી આજુ બાજુ ના ખેતરો માં વવાયેલ અન્ય જાતો કરતા કાઠુ કાઢી ગઈ અને મુઠી ઉચેરી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ખુબ જ ઓછો વાયરસ આવે છે.

વિમલભાઈ પરસાણા મુ.ઢોલરા તા. જી. રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧ નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું હતું. અત્યારે ૨૭૦૧માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. રાજકોટની માર્કેટમાં ૩૦ પ્રતિ કિલો ભાવ મળ્યા છે. આ મરચીનુ ઉત્પાદન

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય ૧૦૧ મરચું ૫૧૦૦માં વેચ્યું

મેહુલભાઇ રાણપરીયા મુ. ધોળીધાર, તા. ગોંડલ, જી. રાજકોટ, મારા અનુભવની તો હું શું વાત કરું હું તો હજી નાનો અને નવો ખેડૂત મારો તો શું અનુભવ હોય છતાં આપ સૌને જણાવુ તો મારા પિતાજી કર્તવ્ય સીડ્સનું કર્તવ્ય ૧૦૧ પસંદ કર્યું સાથે એમના જેવી બે અન્ય જાતો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે.

અરવિંદભાઈ દુદાણી મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૨૬૦૩૭. આ વર્ષની ખેતરની પરિસ્થિતિ જોતા ડ્રિઝલ પ્રતિમા મરચી માત્ર વધુ ઉત્પાદન જ નહીં, પણ બજાર ભાવ અને ગુણવત્તામાં પણ સૌથી આગળ રહી. એ કારણે, હું આવનાર વર્ષ માટે પણ આ જાત પર સંપૂર્ણ નિર્ભર થવાનું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચી ઉત્પાદનમાં થાકતી જ નથી

ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા, મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯, ખેડૂત મિત્રો, હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું. અન્ય વેરાયટીની તુલનામાં નિધી-૫૦૫નું પરિણામ મને અત્યંત ઉત્તમ લાગ્યું. મેં કુલ ૧૦૦ જેટલા પેકેટનું વાવેતર કર્યું હતું અને ઉત્તમ ઉત્પાદન મળ્યું.

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે.

અબ્દુલભાઈ પટેલ મુ. પાંચ દ્વારકા, તા-વાંકાનેર, જી. મોરબી મો. ૯૯૨૫૨ ૫૮૯૧૭ હુ મધ્યમ માવજત કરનાર ખેડુત છુ. મે જીવનમા પહેલી વખત મરચીનુ વાવેતર કર્યુ. મે નર્સરીમાથી સુકેતુ સીડ્સ કંપનીની સુકેતુ પ્રાડો વેરાયટીનો રોપ લઈને વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના કારણે લગભગ બધાની મરચી ઊભી સુકાઈ ગઈ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીનો કલર આકર્ષક લાલ થાય છે.

સુરેશભાઈ ડોબરીયા મુ.સખપર, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૦૦૫૮૦૮ માર્શલ ના છોડવા અને એના મરચાની વાત જ નો થાઈ. લાંબું જાડુ અને વજનદાર મરચું. ખાવામાં મધ્યમ તીખું. અમે તો આના જ ભજીયા બનાવી ને ખાઈએ છીએ. આ મરચીમાં પાકા અને સુકા મરચાનો કલર આકર્ષક લાલ છે

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઓછા ખર્ચે વધુ ઉત્પાદના મળે છે.

પ્રવીણ ભાઈ ભંડારીયા મુ. ભડીભંડારીયા તા. જી. ભાવનગર મો. ૯૮૨૫૩ ૧૩૫૨૪. મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી ૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું છે. જેમાં મને ટોટલ ૨૪ લીલા મરચાની વીણી કરેલી છે. છેલી વીણીમાં મને ૮૦૦ કિલ્લો લીલા મરચા મળેલા. ભાવનગર અને મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે.

કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ સુધીમાં લગભગ ૩૫ મણ મરચું વીધે ઉતરી ગયું ને લગભગ પાછલી વીણીનું મરચું હજી પણ વીઘે ૫ મણ નીકળશે એવો અંદાજ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા વાયરસ પ્રતિકારક જાત છે.

ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમર ગામ: ખાંડાધાર તાલુકો: ગોંડલ જિલ્લો: રાજકોટમો. ૯૮૭૯૪૮૪૧૩૨ આ વર્ષે મેં ડ્રિઝલ સીડ્સની ‘ડ્રિઝલ પ્રતિમા’ વેરાયટી વાવી. અન્ય જાતની સરખામણીમાં ડ્રિઝલ પ્રતિમા જાત વાઇરસ પ્રતિકારક હોવાથી પાક વધુ સ્વસ્થ અને મજબૂત રહ્યો. આ જાત ખિલામૂળ વાળી છે, એટલે છોડ તંદુરસ્ત રહે છે અને મરચીનો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની તીખાસ અને મરચાંનો કલર સારો હતો, મરચાં સુકાયા પછી પણ ક્વોલિટી સારી રહેવાથી બજારભાવ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે.

સુરેશભાઈ કલાણભાઈ રામાણી મુ.કમળાપુર, તા. જસદણ જી. રાજકોટ મો: ૯૯૯૮૯૯૬૫૯૦ હુ છેલ્લા દસેક વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. પરંતુ ચાલુ વર્ષે મે સુકેતુ સીડ્સની સુકેતુ મીવા વેરાયટીના ૭ પેકેટ (ડોઢ) વીઘાનુ વાવેતર કરેલુ. મે ચાલુ વર્ષે ૧.૫ વીઘા જમીનમાથી લીલા મરચા ૧૪ વાર તોડીને ૮૬૧ મણ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે.

વલ્લભભાઈ કપુરીયા મુ. અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ મો.૯૭૨૫૭૪૯૪૧૪ આ મારી ૧૦ વિઘાની માર્શલ મરચી માંથી મેં અત્યાર સુધીમાં ૫૦૮ મણ ઉતાર્યું. મારું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના થી મે મારી માર્શલ મરચી માં નથી આપ્યુ કોઈ ખાતર, પાણી કે દવા છતા મારી માર્શલ મરચી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે.

શિવલાલભાઈ બાલુભાઈ મારવણીયા મુ. રાજપર, તા. ટંકારા જી. મોરબી મો. ૯૮૭૯૬ ૩૩૭૩૫ આ નામધારીની મરચી એનએસ ૨૭૦૧ લાંબા સમય સુધી ઉત્પાદન આપી સકે તેવી વેરાયટી છે. આ મરચી ૠ-૪ સેગમેન્ટ લીલા મરચાં અને સૂકા મરચાં વેચાણમાં ઉચા ભાવે માર્કેટમાં વેચાઈ છે. સતત ફલાવરીંગ અને ફ્રૂટ સેટિંગ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે.

દિનેશભાઇ વસાણી મુ.અમરાપુર (ધાનાણી), તા.કુકાવાવ, જી.અમરેલી અમારો મરચીનો અનુભવ તો નવો નવો છે પણ અમે કર્તવ્ય કંપનીની મરચી ની જાત પદમા વાવી હતી એ મરચી પાવડર (ચટણી) માટે બેસ્ટ છે પદમા વિધે ૪૨ મણ જેટલું ઉત્પાદન રહ્યું છે અમારા અમરેલી વિસ્તારના ઘણા બધા ખેતરની મેં રૂબરૂ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે.

અનિલભાઈ ઠુંમર મુ. ત્રાકુડા, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૭૯૫ ૬૦૪૯૪, દર વર્ષે હું મરચીનું વાવેતર કરું છું, પણ આ વર્ષે ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબી ગયો.છતાં ડ્રિઝલ પ્રતિમામાં ઘાટો લાલ કલર અને વધુ કરચલીવાળી ઉચ્ચ ગુણવત્તા યુક્ત મરચાં પાકે છે. વીઘે ૨૨ મણ ઉત્પાદન,

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી.

પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા, મુ.હડમતાલા, તા.ગોંડલ, જી.રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭, ખેડૂત મિત્રો મરચીનું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે..

મયુરભાઈ વલ્લભભાઈ મુ.રફાળીયા તા. ભેસાણ જી. જૂનાગઢ મોં.૭૦૧૬૭ ૧૨૬૦૮ મરચીનું વાવેતર મે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે. જેમાં નિધીની – ૫૦૫ વેરાઇટીનું ૪.૫ વીઘામાં છેલ્લા વર્ષે વાવેતર કર્યું હતું તેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. બીજી વેરાઇટીની સાપેક્ષમાં રોગ અને જીવાતનો પ્રશ્ન નહિવત આવે છે.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

શૈલેષભાઈ ગુજરાતી મુ. તરકસર, તા. જામકંડોરણા જી. રાજકોટ મો. ૯૫૧૨૯ ૩૯૯૧૯ હું છેલ્લા બે વર્ષથી વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગી નું વાવેતર કરું છું આ જાતમાંથી મને ખુબ સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં મળ્યું છે અને મારા ગામના તથા આજુબાજુના ગામના ખેડૂતો મારી મરચી જોવા આવતા. તેઓ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો વજન પૂરો નીકળે છે.

દુલાભાઇ સામતભાઇ  ગામ: ઢાંચા તા. મહુવા મો. ૯૮૨૪૫ ૩૪૬૦૪  મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું. જેમાં મને નિધી ૫૦૫ જાત પકાવવા તેમજ લીલા બંને માટે અનુકૂળ, ફોરવર્ડ ઓછું, મરચું દળ વાળું હોવાથી વજન પૂરો નીકળ્યો, મરચાનો કલર સારો હોવાથી  બજારભાવ સારો મળ્યો.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : મેજીક મરચું ખુબ વધુ ઉત્પાદન આપે

મારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વડોદરિયા ગામ: દડવી તાલુકો: જામકંડોરણા જીલ્લો રાજકોટથી હું છેલ્લા ત્રણ વર્ષથી કર્તવ્ય સીડ્સની જ મરચી વાવુ છુ. ગયા વર્ષે મારે મેજીક મરચુ વિઘે 71 મણ પાકયુ તુ. આ વર્ષે પણ મેં મેજીક મરચુ જ વાવ્યું છે. ત્રણ વીઘામાં જેમાં ત્રણ વીણી પડી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય પદમા મરચાનો કલર ખુબ સારો થાય છે.

હું નિલેશભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ : પાટીયાળી તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટથી મારા વેપારી મિત્રની સલાહને લીધે મેં આ વર્ષેનું પદમા રોપ કરીને ધોરીએ મરચું આવ્યો હતું મોડું વાવેતર કરવાને કારણે એવું લાગ્યું કે આ મરચું નહીં થાય પણ છેવટે પદમા એ રંગ રાખ્યો અને

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા જાતમાં એકધારું લાબું મરચું થાય છે.

અનિલભાઈ સવજીભાઈ સાવલિયા મુ. સુલતાનપુર, તા. વડિયા, જી. અમરેલી મો. ૯૫૭૪૩૭૩૪૬૧ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતનું વાવેતર કરેલ હતું. આ જાતનું મરચું ઓરીજનલ ડબ્બી કાશ્મીરી જાત છે. ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતના મરચાને કલરમાં અને ભાવમાં કોઈ ના પુગે. મને આ જાત ખુબ સારી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે સુપર ક્વોલિટીનું મરચું

કાન્તીભાઈ ડોબરિયા મુ. બાલાપર  તા.જામકંડોરણા જી. રાજકોટ મો. ૬૩૫૪૮ ૩૫૯૮૩ હું ઘણા વર્ષોથી   વિશ્વાસ કંપનીની વિશ્વાસ યોગી જાતનું વાવેતર કરું છું. વિશ્વાસ યોગી જાતમાં છોડની ડાળી મજબુત, મરચું સુપર ક્વોલીટીનું થાય અને રોગ જીવાત ખુબ ઓછી આવે છે. મેં એક વીઘામાં ૫૦ મણ  કરતા વધુ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો ફાલ વારંવાર અને સતત આવે છે.

હું ચિંતનભાઈ હરણિયા ગામ: સનાળી તા. વિછિયા મો. ૮૧૨૮૧ ૫૩૬૬૬ મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને છોડ છેલ્લે સુધી લીલો રહે, ફાલ વારંવાર આવે, ફળમાં બગાડ નથી, ખાસ કરી ને કલર ખુબ સારો હોવાથી બજારભાવ સારો મળ્યો

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

યોગેશભાઈ નાથાભાઈ રપાટા મુ. ડૈયા તા. ગોંડલ, રાજકોટ મો. ૯૯૦૪૪૦૧૫૭૫ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત મને ખુબ સારી લાગી કેમ કે નબળી જમીન અને પાણી રોકાયેલ ખેતરમાં પણ બહુ સારી ઉભી રહે છે અને રોગ જીવાત આવતા નથી.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચું સહેલાઇથી વેચાઈ જાય

હું મગનભાઈ જીવરાજભાઈ સખીયા ગામ નાગળકા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટથી મેં કર્તવ્ય સીડ્સનું મેજીક મરચાનું નામ સાંભળ્યું હતું તે આ વર્ષે મેં બે વીઘામાં વાવ્યું પણ મારે પાણી ઓછું હોવા છતાં ફક્ત બે જ વીણી ઉતરી છે પણ બે વીણીમાં 30 થી 32 મણ મરચું વીઘા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે.

લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ સારુ મળ્યું છે. આ જાત કમોસમી વરસાદમાં પણ અડીખમ ઉભી રહી અને છોડ ખુબ સારા હોવાથી મરચું પણ સારી ક્વોલિટીનું થાય

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચાના બજારભાવ સારા મળે છે.

રમેશભાઈ લાલજીભાઈ સુવાગીયા મુ. પાંચ પીપળા તા. જેતપુર, જી. રાજકોટ  મો. ૯૪૨૯૦ ૯૮૭૦૨ મેં મરચી વાવી વિશ્વાસ સીડ્સની વિશ્વાસ યોગી. આવી વેરાઈટી તો મેં અત્યાર સુધી જોઈ નથી. મેં એક વીઘામાં ૫૦ મણ સુકા મરચા વેચી પણ નાખ્યા. હું માર્કેટિંગ યાર્ડમાં મરચા વેચવા ગયો ત્યારે બીજી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં વાયરસ સાવ ઓછા આવે છે.

ગોરધનભાઈ કાનજીભાઈ ગજેરા  ગામ: અરડોઇ, તા. કોટડા સાંગાણી મો.  98794 91892 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચાનો કલર અને તીખાશ સારા, લીલા તેમજ લાલ બંને વેચાણ માટે અનુકૂળ, વાયરસ ઓછો, રોગપ્રતિકારક જાત છે.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.

સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત નવી હોવાથી વધું સાહસ કરવામાં ડર લાગતો હતો. પણ જો વધું વાવેતર કર્યું હોત તો સોનામાં સુગંધ ભળી જાત. જોક પહેલા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચામાં રોગનું પ્રમાણ ખુબ ઓછું છે.

હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫ વીઘામાં મેજીક મરચુ આવ્યું છે આજે મારે ૪ વિણીમાં ૪૫ મણ ઉપર મરચું વીઘે ઉતર્યું છે જેનો માર્કેટ ભાવ પણ 2500થી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતના ઊંચા બજારભાવ મળશે.

પંકજભાઈ અરજણભાઈ ઠુંમર, મુ. ત્રાકુડા તા. ગોડલ, રાજકોટ, મો. ૬૩૫૩૨ ૬૫૪૩૫  મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. આ જાત વહેલી પાકતી અને કલરમાં સારી છે. બજારમાં ભાવ પણ મણે ૩૦૦-૪૦૦ વધારે મળે છે. સુકું ૯૦ મણ પ્રતિ એકરે જેટલો ઉતારો મળ્યો. ધન્યવાદ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીના બજારભાવ ખુબ સારા મળે છે.

ચંદુભાઈ છગનભાઈ પોકર મુ. મોટા માંડવા, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ મો. ૯૭૨૩૬ ૯૧૭૦૮ હું ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરું છું. પણ છેલ્લા બે વર્ષોથી હું આ વિશ્વાસ સીડ્સની નંબર વન વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરી રહ્યો છું. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે અને

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં ઉત્પાદન ખુબ વધુ આવે છે.

હું મકોડ ભાઈ પટેલ, ગામ: નાગલપર, તા. બોટાદ મો.  99749 53282 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચું લાબું અને કલર સારો, રોગપ્રતિકારક શક્તિ સારી, ફળમાં બગાડ નથી, ઉત્પાદનમાં સારું લાગ્યું. 

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે.

રવજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ-દડવી, તા.જામકંડોરણા, જી. રાજકોટ. મો.૯૯૭૪૫ ૯૬૮૯૫. સાગા સિડ્સ કંપનીના માર્શલ મરચા બીજનું વાવેતર હું ૨ વર્ષેથી કરુ છું. આ વર્ષે ૧૦ વિઘા મધ્યમ જમીનમાં વાવેતર કર્યું છે. મારે વિઘાએ ૬૦ થી ૬૫ મણની ઉપજ થશે. મે બીજી મરચીની જાતો પણ વાવેલ પણ આમાં

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે.

હું મનસુખભાઈ ભીખા ભાઈ ત્રાડા ગામ: સાજડીયારી તાલુકો: જામકંડોરણા જિલ્લો: રાજકોટ. મે આ વર્ષે કર્તવ્ય સીડ્સનુ મેજીક અને પદમા મરચુ આવ્યું હતું. બંને ત્રણ ત્રણ વીઘા વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વાવણીમાં ઘણી તકલીફો પડી પણ મરચી એ પીકઅપ પકડ્યું અને આજે લગભગ લગભગ 50 મણ ખોખા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩  મેં  ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ સારી લાગી કેમ કે આ જાતમાં ઉત્પાદન સારું મળે છે અને મરચીની ક્વોલિટી ખુબ સારી થાય છે. અડધા વીઘામાંથી ૯ ભારી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો  પરંતુ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે.

ધનજીભાઈ રાવજીભાઈ ભૂંડિયા ગામ: ખડવંથલી  તા. ગોંડલ મો. ૮૨૩૮૨ ૧૭૨૨૧ મે નિધી ૫૦૫ મરચા બિયારણનું વાવેતર કર્યું હતું જેમાં મને  ક્વોલિટી, કલર સારા હોવાથી બજારભાવ સારો મળ્યો, રોગ જીવાત ઓછા અને ખાસ કરીને ફળમાં બગાડ નહિવત, ઉત્પાદનમાં સારું લાગ્યું. 

વધુ વાંચો>>>>

સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks