
રોગ : મગફળી માં ગેરૂ
ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે


તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ