
કંપની ન્યુઝ : જાપાનીઝ ટેકનોલોજી આધારિત અનાજ સંગ્રહની નવી બેગ
આપણે જાણીએ છીએ કે ભારતમાં દુનિયામાં નિર્યાત થઈ શકે તેટલું અનાજ, કઠોળ અને મસાલા પેદા થાય છે પરંતુ આપણે પેદા કરી જાણીએ છીએ પણ પોષ્ટ હાર્વસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ મર્યાqદત કરીએ છીએ. આપણે પેદા કરેલ માલને પqરવહન અને સંગ્રહમાં કાળજી રાખતા નહિ હોવાથી ધણો નહી વધુ કહી
