
આપણે જાણીએ છીએ કે ભારતમાં દુનિયામાં નિર્યાત થઈ શકે તેટલું અનાજ, કઠોળ અને મસાલા પેદા થાય છે પરંતુ આપણે પેદા કરી જાણીએ છીએ પણ પોષ્ટ હાર્વસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ મર્યાqદત કરીએ છીએ. આપણે પેદા કરેલ માલને પqરવહન અને સંગ્રહમાં કાળજી રાખતા નહિ હોવાથી ધણો નહી વધુ કહી શકાય તેવો બગાડ ભારતમાં થાય છે.
આપણાં સંગ્રહ કરેલ અનાજ, કઠોળ અને મસાલામાં અનેક જીવાત લાગવી, ભેજ લાગવો, બટાઈ જવું, બગડી જવું, સડી જવું વગેરે આપણે જોતા આવ્યા છીએ. આ પોષ્ટ હાર્વસ્ટ એટલે કે પાકયા પછીની માવજત અથવા રખરખાવ બાબતે જેટલી કાળજી લેવી જોઈએ તે ભારતમાં ખેડૂત હોય કે અનાજ સંગ્રહના ગોડાઉન હોય ત્યાં ઉંદરથી શરૂ કરી જીવાતો, ભેજ લાગી જવાથી હજારો ટન અનાજ બગડી જાય છે.વિદેશમાં અત્યાધુનિક ગોડાઉનમાં અનાજનો સંગ્રહ થાય છે આવા એલ્યુમીનીયમના મોટા તોસ્તાન કોઠારોની ભારતમાં હવે જરૂર છે.
વ્યક્તિગત ધોરણે ખેડૂત તરીકે આપણે ધણીવાર પરંપરાગત બીજ હોય, અનાજ કઠોળને સાચવવા હોય તો જાપાનીઝ ટેકનોલોજી આધારીત તØન નવી બેગ આવી છે. તેને સેવગ્રેઈન બેગ કહે છે. સેવ ગ્રેઈન બેગમાં બીયારણ, સુકા અનાજ, સુકાદાણા, સુકી બદામ, સુકી જડબુËી, લોટ, કઠોળ અને મસાલા પાકોને એવાને એવા સાચવી શકાય છે. કારણ કે સેવગ્રેઈન બેગ ખાસ પ્રકારની ઈવીઓએચ ટેકનોલોજીથી બનેલ હોય છે અને બેગનું મોઢંુ બાંધવામાં આવે ત્યારે હવાચૂસ્ત બની જાય છે. આ ટેકનોલોજીની નવી બેગ વિશે તમે જાણી રાખો. વધુ વિગત માટે ફોન કરો. ૭૬૯૮૪૨૫૨૧૩ અથવા ૭૨૦૩૦૨૫૨૧૩ ઉપર ફોન કરો. કેટલોગ ધેર બેઠા મેળવો. અથવા પાના નં. ૩૫ પર આપેલ રીપ્લાય કાર્ડમાં ૪૪ ઉપર સર્કલ કરી ટપાલ ટીકીટ લગાડયા વગર અમને મોકલી આપો.

















