
ડિનોટેફયુરાન
નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે ઉપલબ્ધ છે. આ કીટનાશક ૧૫૦-૨૦૦ ગ્રા./હેક્ટર પ્રમાણે ઉપયોગમાં લેવી જોઈએ. ડિનોટેફુરાન મિતસૂઈ કેમિકલ્સ નામની
