
કંપની ન્યુઝ : આઈસીએલ પોલીસલ્ફેટ ખાતરનું કપાસના પાકમાં મહત્વ
કપાસ માટે પોષણ વ્યવસ્થાપનકપાસના પાકમાં ઉચ્ચ પોષણ વ્યવસ્થાપનએ ઉત્પાદન અને રેશાની ગુણવત્તાને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. કપાસમાં સામાન્ય રીતે જમીનના પોષણ માટે જરૂરી તત્વોની ખામીને દૂર કરવા માટે પોષણ આપવામાં આવે છે, અને જયાં પણ ટપક સિંચાઈની સુવિધા હોય છે ત્યાં ખેડૂતો પાણીમાં દ્રાવ્ય
