
ખેતીમાં વૃક્ષોની ભાગીદારી શુંકામ ?
ગાયને ‘માતાજી’ ગણી, કપાળમાં ચાંદલો કરી, તેની પૂજા કરીને બિરદાવવાથી ગાય અને ગોવંશ બચાવી શકાય નહીં. આ માટે તો ગાય પાસેથી હાંડેહાંડા દૂધ અને ઉચ્ચ કોટિના વાછરડા-બળદો તથા ગાયના ગોબર-ગોમુત્રના ઉત્તમ ઉપયોગ કરવાનીવૈજ્ઞાનિક રીત જાણી, એનો અમલ કરી, ગાયની અનિવાર્યતા પ્રસ્થાપિત કરી શકીએ,તો ગાય-ગોવંશ આપોઆપ બચે.


















