aries agro

તમે મરચી સેમિનારની શ્રેણીમાં છો

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી , મ્લચીંગ , ડ્રિપ અને સારા ફૂગનાશક અને ફર્ટીગેશન મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી

વધુ વાંચો>>>>

મરચીની સાચી બીજની પસંદગી માટે ચીલી કી પાઠશાળા સેમિનારમાં જોડાવ.

લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે. દા.ત. કોઈપણ પાકના ઉત્પાદન માટે પોષક તત્વોના ઉપાડના આધારે  પાકને અલગ અલગ તત્વોની જરૂરીયાત હોય છે તેમાંથી એક તત્વ માની

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks