aries agro

લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે. દા.ત. કોઈપણ પાકના ઉત્પાદન માટે પોષક તત્વોના ઉપાડના આધારે  પાકને અલગ અલગ તત્વોની જરૂરીયાત હોય છે તેમાંથી એક તત્વ માની લ્યો ઓછું મળ્યું અને બાકીના બધા જ તત્વો પુરતા પ્રમાણમાં આપ્યા તેમ છતાં જે ઓછું છે તેની સાપેક્ષમાં ઉત્પાદન મળશે. વધુ દ્રષ્ટાંત સાથે સમજીએ. દા.ત. પાકને એન.પી.કે. જરૂરીયાત કરતા વધુ આપ્યું પણ જમીન અને પાણીનો ટેસ્ટ તમે કર્યો નથી. સૂક્ષ્મતત્વોની જરૂરી માત્રા તમારી જમીનમાં નથી તે તમારે છોડને બહારથી આપવી જરૂરી હતી.

દા.ત. ભોજનમાં મીઠાની માત્રા ખુબ જ ઓછી હોય , પણ જરૂરી છે તેવી જ રીતે જો બોરોન ની માત્રા જરૂરી છે તેના કરતાં અડધી આપી હોય તો ઉત્પાદન અડધું મળશે ભલેને પછી બીજા પોષક તત્વો પુરતા આપ્યા હોય ટૂંકમાં મહત્તમ ઉત્પાદન લેવા દરેક તત્વ સપ્રમાણ અને સીધા જ મૂળમાં આપવાની પદ્ધતિ ફર્ટીગેશન અપનાવવું પડે જો તમે મરચી અથવા બાગાયત પાક લેતા હો  તો તમારે  ફર્ટીગેશન કરતા શીખવું પડે તો ધાર્યું ઉત્પાદન મળે

દા .ત . જો તમે જો આવતા વર્ષે પાળા, મલચીંગ અને ડ્રિપ સાથે 15 વિઘા થી વધુ મરચીનું વાવેતર કરવાના હો તો રાજકોટ ખાતે 16 માર્ચ 2025 ના રોજ યોજાનાર ચીલી કી પાઠશાળા પંદર વીઘા સેમિનાર માં ભાગ લઈને સાચી બીજની પસંદગી કરી સાથે ફર્ટીગેશન કરી ધાર્યું ઉત્પાદન લઇ શકો. 🌶 ચીલી કી પાઠશાળા માં તમારું નામ નોંધાવવા નીચે આપેલ બટન ક્લિક કરી ફોર્મ ભરો ગ્રુપમાં જોડાવ.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

વધુ વાંચો....

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી ,

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks