aries agro


style="border: none; margin: 0px 0px 0px 40px; padding: 0px; text-align: left;" >

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ?

કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ?


મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે


સારું નીવડેલું બિયારણ ,

પાળા ઉપર મરચી ,

મ્લચીંગ ,

ડ્રિપ અને સારા ફૂગનાશક અને

ફર્ટીગેશન


મરચીની ખેતીમાં અત્ત થી ઇતિ માહિતી ક્યાંથી મળે


1- એક તો તમે જાતે આ વર્ષે અત્યારે
જે ખેડૂતો સફળ છે તેને મળો અથવા ફોન કરી માહિતી મેળવતા રહો અને
તમારી ડાયરી માં નોંધો


2-  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ વિના મુલ્યે મોબાઈલમાં
વાંચતા રહો અને અમલ કરતા રહો


3- સ્માર્ટ કૃષિ મિત્ર ચીલી ક્લબ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમારું
નામ નોંધાવવા આજેજ ફોન કરો 9825229966


4- કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ ભરો , અથવા મરચી વિશેષાંક ભાગ  ખરીદો  તમારી મરચીની ખેતીમાટે ખુબ ઉપયોગી આ વિશેષ અંક આખી સીઝન તમને તમારા
મરચીને લગતા મુંજવતા દરેક સવાલ ના સચિત્ર જવાબ મળશે, વધુ વિગત માટે કૃષિ
વિજ્ઞાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા 9825229966 ઉપર કૃષિ અથવા krushi લખી
લિંક મેળવો


5- પાળા ઉપર મરચાની ખેતીમાં ઘણા રોગો સામે રક્ષણ મળતું હોવાથી મરચીના
ખેડૂતો અપનાવી રહ્યા છે તે પદ્ધતિને કંટ્રોલ ટ્રાફિક ટીલેજ કહે
છે.


6: મરચીનું સારું બીજ કોને કહેવાય ? ગયા વર્ષે 8-10 નવી જાતો આવી
તેમાં રોગ જીવાતના ઉપદ્રવ ઓછા રહ્યા અને બીજું મરચાની ક્વાલિટી બહુ
સારી થઇ કારણ કે એન્થ્રેકનોઝ ડાઘી ઓછી આવી , આ બિયારણ મળે તો જરૂર
વાવજો , તમે નામ લખી લો ,

 

style="border: none; margin: 0px 0px 0px 40px; padding: 0px; text-align: left;" >

ખોખા સારા કરવા  માટે યુનિ વેજ -અમિતા
અને લાલ પાવડરના કલર અને વધુ ભાવ માટે
યુનિ વેજ અનિતા
, નજીકના ડિલરને કહેશો તો તમને કહેશે એના બદલે આ લઇ જાવ ત્યારે કહેજો
અમિતા અને અનિતા હોય તો આપ નહીંતર આ હાલ્યો એટલે આપશે 


 જો તમે ફેસબુક ધરાવતા હો તો આજેજ કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક
કરો

——xxxx——
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે

વધુ વાંચો....

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને કરવું જોઇએ. જેથી એકમ વિસ્તારમાં ઓછું બીજ

વધુ વાંચો....

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

વધુ વાંચો....

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી

વધુ વાંચો....

મરચીની સાચી બીજની પસંદગી માટે ચીલી કી પાઠશાળા સેમિનારમાં જોડાવ.

લાયબીંગ નામના જર્મન વૈજ્ઞાનિક લો ઓફ મીનીમમનો સિધ્ધાંત આપ્યો છે તેની ફરી ચર્ચા કરીએ કોઈપણ પાકને તેના મહત્તમ ઉત્પાદન માટે લો ઓફ મીનીમમ સિદ્ધાંત લાગુ પડે છે. દા.ત. કોઈપણ પાકના ઉત્પાદન માટે પોષક

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

 મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ?  એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા

વધુ વાંચો....

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર

વધુ વાંચો....

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ? મરચી નો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks