વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા વધુ હોવાથી ટ્રેક્ટરનો ટ્રાફિક બંધ કરવા અથવા તો કંટ્રોલ અથવા તો ઓછું કરવાની આ પદ્ધતિ આજે ભારતમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોમાં પ્રચલિત થતી જાય છે. હા આવી પદ્ધતિમાં ડ્રીપ અને મલ્ચીંગનો પ્રયોગ આવશ્યક છે

આ પધ્ધતિમાં પાળામાં જ મુળિયા રહેતા હોવાથી ખાતર પણ સીધું ત્યાં આપીને ખાતરની બચત થાય છે. રોગો ઓછા લાગે છે, કેટલાય ખર્ચ બચી જાય છે. તમને થશે તો પછી એક પાક પૂરો થઈ પછી શું કરવાનું ? , બે પાંચ વર્ષ પાળા એમ ને એમ રેવા દેવા ના , જરૂર પડે તો પણ વચ્ચે સબસોઇલર નામનું એક દાંતી વાળું સાધન ચલાવવાનું જેથી નીચેનું હાડપાન કડક હોય તો ખેડવાનું જેથી ટામેટા કે રીંગણાં જેવા પાક મૂળ વધુ ઊંડે સુધી જઈ શકે .

વિચાર કરો આ પદધતિ ને લીધે જેટલી જમીન ઉપયોગી છે એટલુંજ આપણે વાપરીએને ખાતર પણ ખુબ બચે છે , તો કરો શરૂઆત પ્રયોગ કરી ખર્ચ બચાવી નફો વધારો , આવી નવી નવી ખેતી પદ્ઘતિ જાણવા ને બીજાને જણાવવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ રોજ ખોલતા રહેજો , વિનામુલ્યની આ વાતો બીજાને પણ શેર કરજો , જીતો અને જીતાડો
——xxxx——

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

જીવાત : મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર  પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને  હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં લોહતત્વની ઊણપ

 ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીની સ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લીંબુ વર્ગના ોમાં પોષક તત્વો આપવાનો ફાયદો 

 લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.  રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વ્યવસ્થાપન : ની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીની સ જાત : સાગા માર્શલ ની બેઠક અતિશય ઘાટી થાય છે.

દિપકભાઇ બટુકભાઈ ચાવડા મુ.વીરપુર, તા. જેતપુર, જી. રાજકોટ મો.૮૫૧૧૬૮૫૨૫૧ મારા ખેતરની સાગા માર્શલ મરચીનો ઝલઝલો જ કંઈક અલગ છે. રોગ જીવાતનું નામ નહી અને મરચાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાક સંરક્ષણ : કપાસમાં પાન સુકાવા

કપાસના નાના છોડ શરૂઆતની અવસ્થામાં મરી જતા જોવા મળે છે. ખેતરમાં પિયતનું કે વરસાદનું પાણી લાંબાં સમય ભરાઈ રહે તો નાના છોડ મરી જવાની શકયતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks