બેબી કોર્ન એટલે નાનકડી અપરિપક્વ મકાઈ. આખા વર્ષ દરમિયાન થઇ શકે. બીજ ૫ કિગ્રા/એકર જોઈએ . અંતર: ૨-૨.૫ ફૂટ હરોળથી હરોળ ૧૫-૨૦ સે.મી. છોડથી છોડ.વાવણી પછી ૫૫ દિવસ તૈયાર . કુલ ૪ લણણી; ૫૫+૮ દિવસ = ૬૪ દિવસ જીવન ચક્ર .આદર્શ મકાઈનું કદ: ૧૨-૧૪ સે.મી. લાંબું અને ૬-૮ મીમી વ્યાસ ડબ્બામાં .ઉપજ: ૫ મેટ્રિક ટન/એકર. ચારાની ઉપજ: ૨૫-૩૦ મેટ્રિક ટન/એકર. ઉપયોગ થાઈ અને ચાઈનીઝ વાનગીઓમાં લોકપ્રિય છે. ખેતી તોજ કરાય જો સામે ખરીદનાર હોય તોજ
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966



























